જનમ પણ છે મરણ પણ છે નિયતિનો તે ક્રમ પણ છે, અમર ક્યાં છે ? મરણ ગામી અમર કરવા ભ્રમ પણ છે. -દિનેશ નાયક "અક્ષર" ©Nayak Dinesh #feelingsad