Nojoto: Largest Storytelling Platform

તારી સાથેની મારી ખુશી એવી ઝળકી, તારા પ્રેમની વાત મ

તારી સાથેની મારી ખુશી એવી ઝળકી,
તારા પ્રેમની વાત મારા હૈયે જઈ રણકી.

તારા નયન એવાં મળ્યા દિલ આપી બેઠી,
નાં જાણ્યું કાઈં હૈયું ખોલીને વાત કરી બેઠી.

તારા પ્રેમની લત એવી લાગી તારો સાથ માંગુ,
સરવર કરતી જીંદગી જીવવા સાથ તારો માંગુ.

વળી વળી નીખરે છે ચેહેરો મારો તારો પ્રેમ જોઈ,
ઘણું ઘણું બધું કહેવાનું મન થાય તારો પ્રેમ જોઈ.

તારું નામ સાંભળી મારું મન થનગનાટ કરવા લાગે,
તારા પ્રેમની પાંખો એવી લાગી તારા વિના મન નાં લાગે.

તારી મારી સાથેની વાતો મારું દિલ ધડકાવ્યા કરે,
તારી મારી સાથેની વાતો કરતા શબ્દોની ઓછપ પડે.

©Meena Prajapati love

#alone