Nojoto: Largest Storytelling Platform

ખબર છે તે પરેશાન છે ખુદ થી ને હું સમય માંગ્યા કરું

ખબર છે તે પરેશાન છે ખુદ થી ને હું સમય માંગ્યા કરું છું ,, 

હું ખૂબ જ સમજુ છું તેને તો પણ ફરિયાદ કર્યા કરું છું ,, 

હું શું કરું દોસ્ત દરેક ક્ષણે હું ભગવાન પાસે થી તારી ખુશી માંગ્યા કરું છું ,, 

તારી વ્હાલ ભરી લાગણીઓ મને જીવતા શીખવાડી ગઈ છે માટે જ તો દરરોજ તને હું આમ તેમ શોધ્યા કરું છું .. 

#તું_ને_તારી _વ્હાલ_ભરી_વાતો 🖤💜💜😍😘(budhhu)

©adhura_sabdo