Find the Best તું_ને_તારી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Er. Prem
ખબર છે તે પરેશાન છે ખુદ થી ને હું સમય માંગ્યા કરું છું ,, હું ખૂબ જ સમજુ છું તેને તો પણ ફરિયાદ કર્યા કરું છું ,, હું શું કરું દોસ્ત દરેક ક્ષણે હું ભગવાન પાસે થી તારી ખુશી માંગ્યા કરું છું ,, તારી વ્હાલ ભરી લાગણીઓ મને જીવતા શીખવાડી ગઈ છે માટે જ તો દરરોજ તને હું આમ તેમ શોધ્યા કરું છું .. #તું_ને_તારી _વ્હાલ_ભરી_વાતો 🖤💜💜😍😘(budhhu) ©adhura_sabdo
Er. Prem
જ્યાં મૌન સમજાય જતું હતું ત્યાં નથી રહી હવે કોઈ શબ્દો ની ભી અસર,, કઈક તો રહી ગઈ હસે મારી લાગણી માં કસર ,, #તું_ને_તારી _વાતો ©bathawar prem #lonely #gujju #rajkot_diaries #Surat #gujarati
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited