Nojoto: Largest Storytelling Platform

તમારા માં જેટલી તાકાત હોય એટલું આ આભ ને આંબી શકો

તમારા માં જેટલી તાકાત હોય
એટલું આ આભ ને આંબી 
શકો છો....
બસ શરત માત્ર એટલી જ છે કે
આ પગ હંમેશા જમીન પર જ રહેવા
જોઈએ...પગ લપસતાં જ ક્યાં
આવી ને આપણે પડીએ એની કોઈ
જ ખબર હોતી નથી..

©RjSunitkumar
  #nightsky