Nojoto: Largest Storytelling Platform

પ્રેમ એક એવો અહેસાસ છે જેને થાય એને જ એનો ભાસ છે

પ્રેમ એક એવો અહેસાસ છે 
જેને થાય એને જ એનો ભાસ છે 
પ્રેમમાં કંઈ મેળવી લેવાનું નથી હોતું 
પ્રેમમાં તો ફક્ત સમર્પિત થવાનું હોય છે

©Niketa Shah
  #WoSadak#niketashah1812wordsarelive