દરેક ક્ષણ સમય સાથે વિતે... લાવે સ્મરણો સુખ - દુઃખનાં બાંધી રાખો મુઠ્ઠીમાં વીતેલી પળો... એકલતાની બનશે વિરાસત સાચવી લેજો... સુપ્રભાત!! આજે #જિંદગીની_પળો વાપરો અને કોલેબ કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #yqgujarati #gujaratiquotes #haiyku #purvishah #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai