White આમ આ સમી સાંજ ના સમયે તારી હારે બેસવાની મજા

White આમ આ સમી સાંજ ના સમયે તારી
હારે બેસવાની મજા જ કંઈ
ઓર હોય છે  કેમ કે આખુ જગત 
નઈ તારી જ આ મળવાની ઝંખના મને
અલગ ઊર્જા પ્રદાન કરતી હોય છે..

©RjSunitkumar
  #love_shayari
play