Nojoto: Largest Storytelling Platform

પિતા નું ઋણ ના ચૂકવી શકાય હસતાં મુખે.... આપે તમને

 પિતા નું ઋણ
ના ચૂકવી શકાય
હસતાં મુખે....
આપે તમને
જીગર નો ટુકડો
તમ વિશ્વાસે.... 
કરૂ વિનંતી,
ના જુકવા દો
દીકરા નો ઘમંડ
કરી, પિતાને
ગળે લગાવી
અમૂલ્ય લાગણી નું
સન્માન કરો.    

HAPPY FATHER'S DAY ❣️ #happyfathersday #yqbaba #purvishah #yqgujarati #hyiku #હાઈકુ  #yqmotabhai #yqbestgujratiquotes

purvishah8999

purvi Shah

New Creator