Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી જાત માંથી હવે કંઈ ન મળે, રાત માંથી હવે

#જીવનડાયરી
જાત માંથી હવે કંઈ ન મળે,
રાત માંથી હવે કંઈ ન મળે,
વીતી જાય સમય વ્યક્તિનો,
વાત માંથી હવે કંઈ ન મળે,
શ્વાસ તુટે અને બધું જ છૂટે,
નાત માંથી હવે કંઈ ન મળે,
વિતાવો સમય સાથે સંગતનો,
ઘાત માંથી હવે કંઈ ન મળે,
જાત માથી હવે કંઈ ન મળે,
રાત માંથી હવે કંઈ ન મળે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  જીવનમાં સાથ આપવો, સામે આપવો, પીઠ પાછળ સાથ આપીને ખોટી વાહ વાહ ન લેવી.
.
.
.
.
.
.
.

જીવનમાં સાથ આપવો, સામે આપવો, પીઠ પાછળ સાથ આપીને ખોટી વાહ વાહ ન લેવી. . . . . . . . #forever #humility #વિસામો #Life_experience #જીવનડાયરી

113 Views