Nojoto: Largest Storytelling Platform

Best જીવનડાયરી Shayari, Status, Quotes, Stories

Find the Best જીવનડાયરી Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 615 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
મુલાકાતોમાં મળી જવાનું,
રૂબરૂ કોઈ વાયદા ન કરવા,
હૃદયે જો ભટકે વારેવારે,
ઉભા ન રહેવું ને નીકળી જવાનું.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
પસંદગી બને અને બગડે,
લોકો ખુદ ને જ નડે.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
જન્મદેનારી જીવી જાય જિંદગી,
એવું વર્તન અને સ્વભાવ રાખવો.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
ગમ્મત, ગુલાલ અને ગેરસમજ,
નિર્ભર હોય આપણી સમજ પર

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
જીવતા તો પ્રાણીઓ પણ હોય,
માણસ હોવાનું અંતર આનાથી શું સમજવું

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
કિંમત નથી હોતી સંબંધોની માટે જ,
વારે વારે સંબંધ બગાડી નાખે છે લોકો.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
જીવવા માટે જરૂરી પૈસા છે,
અને પૈસા માટે જીવન.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
જીવી જવામાં મજા છે,
બાકી કાયમ સજા છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો

read more

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો

read more
loader
Home
Explore
Events
Notification
Profile