Nojoto: Largest Storytelling Platform

દબાવી હોઠો પર દિલની વાત ફક્ત આંખોથી કરી રજૂઆત નય

દબાવી હોઠો પર દિલની વાત 
ફક્ત આંખોથી કરી રજૂઆત 
નયન એના કામણગારા 
કહી ગયા હૈયાની છુપી વાત

©Niketa Shah
  #ValentinesDay#niketashah1812wordsarelive