અવસર આવ્યો ગૂંજી ઉઠ્યું આંગણું તારા પગલે પહેલીવાર સાદ જે રડવાનો લાગ્યો મીઠડો.. દર્દ ભૂલાયું હરખ ના સમાયો વહ્યો અશ્રુ માં પેલો જે સ્પર્શ એહસાસ આજ ભી છે તરોતાજા વીત્યાં જે વર્ષો ફૂટી છે આજ પાંખો ઉડવા કાજ.. મારા આશિષ સફળતા મળશે હર કદમ #yqquotes #yqmotabhai #yqgujarati #yqgujju #haiyku #purvishah #motherlove