Nojoto: Largest Storytelling Platform

જ્યારે મારી સામે એ આવેને ત્યારે હસીને સામે જુએ, અન

જ્યારે મારી સામે એ આવેને ત્યારે હસીને સામે જુએ,
અને હું એની પસંદ છું, એવું સમજતો રહ્યો.

ખબર હતી દુર સુધી કાંઈ સંબંધ નથી,
તોય પોતાના સમજતો રહ્યો.

'એક દિવસ તને રડાવીને ચાલી જઈશ' એવું હંમેશા કેહતી રહેતી,
અને હું એની વાતને મજાક સમજતો રહ્યો

-PMVALA સમજતો રહ્યો #gujarati #shayari #love #breakup #story #pmvala

pmvala7187766702747

PMVALA

New Creator