Nojoto: Largest Storytelling Platform
pmvala7187766702747
  • 9Stories
  • 127Followers
  • 72Love
    14.1KViews

PMVALA

|| Symbol of Everything ||

https://www.instagram.com/iampmvala

  • Popular
  • Latest
  • Repost
  • Video
a7d5dd01661ef90ad56d31cdc02edec9

PMVALA

" BHOOL " 
video - Eshk Photoart
cast - Maulik Mevada
voice & written - Pmvala
#gujarati #poetry #2020 #pmvala #nojoto #love #sad #shayari

" BHOOL " video - Eshk Photoart cast - Maulik Mevada voice & written - Pmvala #gujarati #Poetry 2020 #pmvala nojoto #Love #SAD #Shayari #nojotovideo #શાયરી

a7d5dd01661ef90ad56d31cdc02edec9

PMVALA

"હું તો બસ તને પ્રેમ કરતો રહ્યો કહેવાનું તો ભુલી જ ગયો,
તું પાસે આવી અને ખુશ થઇ ગયો વાત કરવાનું તો ભુલી જ ગયો.
લોકો કહે 'પ્રેમ હોય તો આંખોમાં દેખાય આવતો હોય છે',
અને હું શરમાળ એ તપાસવાનું તો ભુલી જ ગયો." 

-  #pmvala #gujarati #shayari #broken #love #life

"હું તો બસ તને પ્રેમ કરતો રહ્યો કહેવાનું તો ભુલી જ ગયો, તું પાસે આવી અને ખુશ થઇ ગયો વાત કરવાનું તો ભુલી જ ગયો. લોકો કહે 'પ્રેમ હોય તો આંખોમાં દેખાય આવતો હોય છે', અને હું શરમાળ એ તપાસવાનું તો ભુલી જ ગયો." - #pmvala #gujarati #Shayari #Broken #Love #Life #શાયરી

a7d5dd01661ef90ad56d31cdc02edec9

PMVALA

શું કામનું? #Emotional #pmvala #gujarati #poetry #word #2020

શું કામનું? #Emotional #pmvala #gujarati #Poetry #word 2020 #Life_experience

a7d5dd01661ef90ad56d31cdc02edec9

PMVALA

જ્યારે મારી સામે એ આવેને ત્યારે હસીને સામે જુએ,
અને હું એની પસંદ છું, એવું સમજતો રહ્યો.

ખબર હતી દુર સુધી કાંઈ સંબંધ નથી,
તોય પોતાના સમજતો રહ્યો.

'એક દિવસ તને રડાવીને ચાલી જઈશ' એવું હંમેશા કેહતી રહેતી,
અને હું એની વાતને મજાક સમજતો રહ્યો

-PMVALA સમજતો રહ્યો #gujarati #shayari #love #breakup #story #pmvala
a7d5dd01661ef90ad56d31cdc02edec9

PMVALA

બેઠો છે #pmvala #poetry #LOVEGUITAR #nojoto

બેઠો છે #pmvala #Poetry #LOVEGUITAR nojoto #કવિતા

a7d5dd01661ef90ad56d31cdc02edec9

PMVALA

---------- PMVALA ---------- અનુભવ

અનુભવ #Life_experience

a7d5dd01661ef90ad56d31cdc02edec9

PMVALA

" जो पसंद हैं उसको पसंद आए वैसे खयाल रखता हूँ, 
वो ना भी बतायें तो क्या? 
में उसकी हर बातों का ध्यान रखता हूँ "
-PMVALA रखता हूँ

रखता हूँ #अनुभव

a7d5dd01661ef90ad56d31cdc02edec9

PMVALA

તારી વાતોમાં વિતી જે રાતો એ યાદ કરુ છું 
જોયા કરુ છું, હું તારી તસવીરો 
એ પ્રેમની રાતો યાદ આવ્યા કરે છે.

તું શું જાણે કેમ જીવું છું, ખુલ્લી છે મારી આંખો
અને સપના જોવું છું.
સપનામાં જ્યારે તું આવે, પ્રેમની એ હવા આવે
પણ તું જો ન આવે મને તડપાવે

તારી વાતોમાં વિતી જે રાતો એ યાદ કરુ છું 
જોયા કરુ છું, હું તારી તસવીરો 
એ પ્રેમની રાતો યાદ આવ્યા કરે છે.
-PMVALA યાદ આવ્યા કરે છે

યાદ આવ્યા કરે છે #કવિતા

a7d5dd01661ef90ad56d31cdc02edec9

PMVALA

કહેવું ઘણું છે પણ શબ્દો ક્યાં?
તારા હોવાથી જ તો કવિતાઓ રચાય છે મારી,
તસવીરો તારી જોયા કરું છું બસ
બાકી પહેલા જેવા પ્રેમનાં દ્રશ્યો ક્યાં?
- PMVALA કહેવું ઘણું ઘણું છે

કહેવું ઘણું ઘણું છે #વિચાર


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile