Nojoto: Largest Storytelling Platform

અમે એમના માટે શબ્દો શોધતા રહ્યા અને તેઓ સામે મળીન

અમે એમના માટે 
શબ્દો શોધતા રહ્યા
અને તેઓ સામે મળીને
આંખો થી આખી ગઝલ 
કહી ગયા....

©RjSunitkumar
  #ranveerdeepika