Nojoto: Largest Storytelling Platform

દરરોજ સવાર સાથે એક આશા બંધાય છે ,, આજે સમય મળશે જ

દરરોજ સવાર સાથે એક આશા બંધાય છે ,,

આજે સમય મળશે જો તેને ખુદ માટે તો ,,
લાંબી વાતો થશે તો ગેરસમજણો બધી ભૂલાવી જાસે ,,

#તું_ને_તારી_વાતો (બુધ્ધુ) 😍💙💜🥰

©adhura_sabdo
  #ChaltiHawaa