Find the Best તું_ને_તારી_વાતો Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos about
Er. Prem
જેની તમે રાહ જોઈ રહ્યા હતા તે મે પૂરવાર કરી બતાવ્યું છે ,, હા તારી લાગણીઓ નો અપાર છે માટે જ ખુદ ને કરી દેખાડ્યું છે .. #તું_ને_તારી_વાતો 😍💜(બુધ્ધુ) ©adhura_sabdo #Gulaab
Er. Prem
આ જીવન ની વેદના ઉલેચી કાઢી તેમની સામે ,, હવે ખુદ ની વેદના ને વાચા આપી હોંઠ ખોલું કોની સામે ? #તું_ને_તારી_વાતો (બુધ્ધુ)😍💜 ©adhura_sabdo #sunflower
Er. Prem
આશા હમણાં જ આવી જશે Msg ને મન ખોલી ને વાતો કરી લઈશ ,, બસ આ જ આશા સાથે દિવસ ની શરૂવાત કરતો હુ છોકરો ,, ને દુઃખી કે સુખી Status જોઈ ને પણ કઈ પણ React ના કરતી તે વાયડી છોકરી ,, #તું_ને_તારી_વાતો 😍💜(બુધ્ધુ) ©adhura_sabdo #Yaari
Er. Prem
જાણે તો ઘણું બધું છે તો પણ કેમ અજાણ બને છે ? ખબર નહી કેમ પણ કઈ ભૂલ ની સજા આપે છે કે કઈ નવી પરીક્ષા મારા સંયમ ની લઇ રહી છે ? ચિંતા મારી તેને આજે પણ સતાવે છે પણ જતાવવા થી કેમ આટલી ડરે છે ? #તું_ને_તારી_વાતો 🤔💜😍 ©adhura_sabdo #chaand
Er. Prem
નવું તો શું લખવું તારા વિશે ?🤔 તું આજ પણ સચવાયેલી છે જૂની ને જાણીતી મારા વિશે ,, #તું_ને_તારી_વાતો (બુધ્ધુ) 😍💜🥰 ©adhura_sabdo #andhere
Er. Prem
દરરોજ સવાર સાથે એક આશા બંધાય છે ,, આજે સમય મળશે જો તેને ખુદ માટે તો ,, લાંબી વાતો થશે તો ગેરસમજણો બધી ભૂલાવી જાસે ,, #તું_ને_તારી_વાતો (બુધ્ધુ) 😍💙💜🥰 ©adhura_sabdo #ChaltiHawaa
Er. Prem
તારી ને મારી વાતો અધૂરી કઈક એવી છે ? લાગે છે જલ્દી પૂરી થઈ જાય તેવી છે ,, #તું_ને_તારી_વાતો (બુધ્ધુ) 😍💙 ©adhura_sabdo #TiTLi
Er. Prem
ખબર નહી પણ કેમ તે ખુદ ને રોકી રાખે છે ,, મારી દરેક વાત ને Notice કરતી તે બુધ્ધુ ખુદ ને રોકી. રાખે છે ,, નથી થતો હવે ઉદાસ તો પણ કેમ ખુદ ને મારી લાગણી થી દુર ખુદ ને રોકી રાખે છે ,, અઢળક ચિંતા છે તેને મારા વિશે તો પણ કેમ અજાણ્યા ની જેમ ખુદ. ને દૂર રાખે છે ,, સમય તો હોય છે તેની પાસે બહુ બધો તો પણ દિવસો ના દિવસો સુધી તે ખુદ ને મારા થી દુર રાખે છે ,, સબંધ ને લાગણી છે તેને પેહલા ની જેમ જ હજુ પણ શું ખબર નહી કઈ ભૂલ ની સજા આપે છે ? #તું_ને_તારી_વાતો (બુધ્ધુ) 😍💜 ©adhura_sabdo #andhere
Er. Prem
જેમની પાસે કલાકો નો સમય હતો મારી માટે ,, આજ તેની પાસે મહિનાઓ સુધી 5 મિનિટ પણ નથી હોતી મારી માટે. #તું_ને_તારી_વાતો 😍💜😇 ©adhura_sabdo #Doobey
Er. Prem
સાચે યાર તારા થી પળ ભર ની વાતો માત્ર થી પણ,, જાણે કે જીવન માં કઈ તકલીફો જ નથી તેવો એહસાસ થઈ જાય છે ,, #તું_ને_તારી_વાતો (બુધ્ધુ) 😍💜 ©adhura_sabdo #Aditya&Geet
#aditya&Geet
read more