Nojoto: Largest Storytelling Platform

હુ હંમેશા ડરી ને ભૂલો કરતો છોકરો ,, ને તે દર વખતે

હુ હંમેશા ડરી ને ભૂલો કરતો છોકરો ,,
ને તે દર વખતે સમજણ થી સબંધ ને સાચવી લેતી છોકરી ,,

બસ કઈક આવો સબંધ છે અમારી દોસ્તી નો ,,

#તું_ને_તારી_વાતો (બુધ્ધુ) besty 😍💜🖤💙

©adhura_sabdo
  #Kaarya