શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક, જે પર સુખદુઃખ વારીયે, તે લાખોમાં એક. મિત્ર એસા કિજીએ જે ઢાલ સરીખો હોય, સુખ મેં જો પીછે રહે ઔર દુ:ખ મેં આગે હોય. મિત્ર એસા કિજીયે જૈસે સીર કો બાલ, કાટ કાટ કે કાટીયે ફિરભી તજે ના ખાલ. ટાઈપ-કેનિલ મકવાણા【બોટાદ】 Source from SAHITYA SARITA GROUP ©kano makwana #Friendship #mitrta #Bhaibandhi #friends #FriendshipDay