Nojoto: Largest Storytelling Platform

રવિવારે રાહ જોતી માં ! દીકરો ઘરે આવશે..... રાહ તો

રવિવારે રાહ જોતી માં !
દીકરો ઘરે આવશે.....
રાહ તો પિતા પણ જુએ!
પણ કહે નહીં, "આવવાનો છે ઘરે"?
બાળપણમાં જયારે-
નિશાળેથી ઘરે આવવાનો સમય હોય,
તો કોઈને પૂછે -પાંચ વાગ્યા કે નહીં?
આજે ઘરે આવે દીકરો,
મનમાં ભરેલી વાતો દીકરાને કહી,
હૈયે હળવાશ અનુભવી મલકાતી માં....
ન આવે દીકરો તો.....!..!
મનને મનાવી લેતી-
ફરી રવિવારે આવશે!
દીકરો ઘરે આવશે...!!!!

©Ajit Machhar 11111

#RoadToHeaven
રવિવારે રાહ જોતી માં !
દીકરો ઘરે આવશે.....
રાહ તો પિતા પણ જુએ!
પણ કહે નહીં, "આવવાનો છે ઘરે"?
બાળપણમાં જયારે-
નિશાળેથી ઘરે આવવાનો સમય હોય,
તો કોઈને પૂછે -પાંચ વાગ્યા કે નહીં?
આજે ઘરે આવે દીકરો,
મનમાં ભરેલી વાતો દીકરાને કહી,
હૈયે હળવાશ અનુભવી મલકાતી માં....
ન આવે દીકરો તો.....!..!
મનને મનાવી લેતી-
ફરી રવિવારે આવશે!
દીકરો ઘરે આવશે...!!!!

©Ajit Machhar 11111

#RoadToHeaven
ajitmachhar2482

Ajit Machhar

New Creator