Nojoto: Largest Storytelling Platform

મજાના જીવનમાં જીવનસાથી એવુ પસંદ કરવું કે જેને જગ્ય

મજાના જીવનમાં જીવનસાથી
એવુ પસંદ કરવું કે જેને જગ્યા
કપડાં કે પૈસા matter ના કરતા હોય
બસ તમારો સાથ matter કરતો હોય
પણ આવું જીવનસાથી ભાગ્યેજ
કોઈ નસીબદાર વ્યક્તિના
 જીવનમાં હોય છે..

©RjSunitkumar
  #viratanushka