રચે તાંડવ મૃંદંગ નાદ પર બ્રહ્માંડ ગાજે, ઊર્મિ ધબકે પગમાં અવતરે થનગનાટ. ચંદ્ર ચમકે લલાટ જાણે જ્યોતિ લાવે પૂર્ણતા.. Happy international dance day #purvishah #nritya #yqmotabhai #hyiku #yqbestgujratiquotes #yqbaba #happy international dance day