Nojoto: Largest Storytelling Platform

ફૂલોની જેમ મહેકે છે મારી અંદર રહેલ તારા શ્વાસ ઘડ

ફૂલોની જેમ મહેકે છે 
મારી અંદર રહેલ તારા શ્વાસ 
ઘડીકભર રોકી લઉં તુજને 
થોડી વધુ ભરી લઉં મુજમાં 
તારા શ્વાસની સુવાસ.

©Niketa Shah
  #woaurmain#niketashah1812wordsarelive