Nojoto: Largest Storytelling Platform

lovefingers અલ્યા 10th 12thનું Result આવશે,... શું

lovefingers અલ્યા 10th 12thનું Result આવશે,...
શું વાત છે,...
આ વર્ષે તો બધાને 1st class તો આવી જશે,
ચૂંટણી આવી રહી છે,
જલસા...જલસા...
વાંચ્યું એ પણ પાસ..
 નાં વાંચ્યું એ પણ પાસ....
બધાને પાસ થવાનો અધિકાર મળશે...
       નવો કાયદો નવી નીતિ....😀😀😀

©Meena Prajapati #lovefingers
lovefingers અલ્યા 10th 12thનું Result આવશે,...
શું વાત છે,...
આ વર્ષે તો બધાને 1st class તો આવી જશે,
ચૂંટણી આવી રહી છે,
જલસા...જલસા...
વાંચ્યું એ પણ પાસ..
 નાં વાંચ્યું એ પણ પાસ....
બધાને પાસ થવાનો અધિકાર મળશે...
       નવો કાયદો નવી નીતિ....😀😀😀

©Meena Prajapati #lovefingers