Nojoto: Largest Storytelling Platform

મારે મન મારી બેની એટલે મારી paracitamol જ્યારે પણ

મારે મન મારી બેની એટલે મારી 
paracitamol
જ્યારે પણ હું તકલીફ માં હોઉં ને 
ત્યારે એને પણ નો ગમે
અમારો ગમે તેટલો ઝગડો જ કેમ
નો થાય એનો ને મારો પ્રેમ ક્યારે 
પણ નો જ ખૂટે હા ક્ષણિક થોડી
ગેરસમજ રહે પણ પછી છેલ્લે 
તો મારી મમ્મી ની જેમ જ હેત પ્રેમ 
અને વાત્સલ્ય જ વરસાવે મારી બેની 
એટલે મારા પ્રાણ....

©RjSunitkumar #lovemysister
મારે મન મારી બેની એટલે મારી 
paracitamol
જ્યારે પણ હું તકલીફ માં હોઉં ને 
ત્યારે એને પણ નો ગમે
અમારો ગમે તેટલો ઝગડો જ કેમ
નો થાય એનો ને મારો પ્રેમ ક્યારે 
પણ નો જ ખૂટે હા ક્ષણિક થોડી
ગેરસમજ રહે પણ પછી છેલ્લે 
તો મારી મમ્મી ની જેમ જ હેત પ્રેમ 
અને વાત્સલ્ય જ વરસાવે મારી બેની 
એટલે મારા પ્રાણ....

©RjSunitkumar #lovemysister
sunitkumar9653

RjSunitkumar

Bronze Star
New Creator
streak icon667