Nojoto: Largest Storytelling Platform

ગુજરાતમાં ભાજપને જલ્સા... વિરોઘ પક્ષ છે જ નહીં ! .

ગુજરાતમાં ભાજપને જલ્સા...
વિરોઘ પક્ષ છે જ નહીં !
.
ઠોકો.. રોજ ઠોકો...
.
દુધથી લઈ જંત્રી સુધી કાળો કેર...
.
મતદારો આ જ લાગના છે...
.
પોતાના પગ ઉપર 156 કુહાડા મારનાર
.
ગુજરાતના મતદારોને ધન્ય છે..
.
😂😉😔👶

©Bole_Bharat बोले भारत
  #Bolebharat #bole_Bharat #Vijay_Thakor