Find the Best BoleBharat Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about i love you kaise bole, bole love you, us pagli ke papa bole stetus in hindi 0, agar koi ladki bhai bole to, latest news of dil bole oberoi,
Bole_Bharat बोले भारत
વહેમનો કોઈ ઈલાજ નથી, ચરિત્રનું કોઈ પ્રમાણ નથી, મૌનથી સારી કોઈ સાધના નથી, અને શબ્દથી ઝેરી કોઈ બાણ નથી, 🌷🌷 આપનો દિવસ શુભ રહે🌷🌷 ©Bole_Bharat बोले भारत #Bole_Bharat #BoleBharat
#Bole_Bharat #BoleBharat #शायरी
read moreBole_Bharat बोले भारत
શ્રી કૃષ્ણ કહે છે કે :- એક વાર માફ કરીને સારા બની જાઓ, પણ... ફરીથી એ માણસ પર વિશ્વાસ કરીને મુરખ ના બનો..! 🌷🌷 આપનો દિવસ શુભ રહે🌷🌷 ©Bole_Bharat बोले भारत #BoleBharat
Bole_Bharat बोले भारत
💐હેપ્પી વુમન ડે💐 સ્ત્રી કદી રમકડું નથી હોતી એ તો ભગવાન પછી ની પૂજનીય વ્યક્તિ છે જે મોત ને ખોરામાં લઈ ને, જિંદગીને જન્મ આપે છે ©Bole_Bharat बोले भारत #BoleBharat
Bole_Bharat बोले भारत
વિશ્વાસનો છોડ રોપતા પહેલા જમીન પારખી લેવી... કારણકે દરેક માટીની ફિતરત વફાદાર નથી હોતી... સુપ્રભાત ©Bole_Bharat बोले भारत #Bolebharat #Vijay_Thakor
#BoleBharat #Vijay_Thakor #सस्पेंस
read moreBole_Bharat बोले भारत
કોવિડ વેક્સિનેશન થી હાર્ટ એટેકમાં વધારો, WHO નાં પૂર્વ ચીફ વૈજ્ઞાનિક નો ચોંકાવનારો ખુલાસો. 😀😀😀 હવે શું ડોઢીના થાવ છો... બધાને પોરવી દીધા પછી.?💥🎯😡 પહેલાં ભસતા શું વાંધો આવતો હતો..? 😡 ©Bole_Bharat बोले भारत #Bolebharat
Bole_Bharat बोले भारत
ખોટી દિશામાં વધી રહેલી ભીડનો હિસ્સો બનવા કરતા, સાચી દિશામાં એકલા ચાલવું તે ઉત્તમ છે..!! *🌻Good Morning🌻* ©Bole_Bharat बोले भारत #BoleBharat #Vijay_Thakor
#BoleBharat #Vijay_Thakor #जानकारी
read moreBole_Bharat बोले भारत
અર્જુનને લક્ષ્યવેધ સમયે જેમ માછલી ની આંખ જ દેખાતી હતી એમ મારો લક્ષ્ય પણ ફેંકુ જ છે.... મારૂં પોસ્ટ રૂપી તીર ફેંકુ તરફ જ જશે ©Bole_Bharat बोले भारत #BoleBharat
Bole_Bharat बोले भारत
મીરઝાપુર માં હિન્દુ પરિવાર ના ઘરમાં આગ લાગતા. મુસ્લિમ બિરાદરોએ જીવ ના જોખમે પરિવાર ને બચાવ્યો. અસલી ભારત આ છે. 👌 ©Bole_Bharat बोले भारत #BoleBharat
Bole_Bharat बोले भारत
મીરઝાપુર માં હિન્દુ પરિવાર ના ઘરમાં આગ લાગતા. મુસ્લિમ બિરાદરોએ જીવ ના જોખમે પરિવાર ને બચાવ્યો. અસલી ભારત આ છે. 👌 #BoleBharat #समाज
read moreBole_Bharat बोले भारत
પુસ્તક ની જેમ વ્યક્તિઓને પણ વાંચતા શીખવું પડશે, *સાહેબ......* કારણ કે પુસ્તકો જ્ઞાન આપે છે, અને વ્યક્તિઓ અનુભવ..! 🌷🌷 *આપનો દિવસ શુભ રહે*🌷🌷 ©Bole_Bharat बोले भारत #Bolebharat #Vijay_Thakor #Bole_Bharat
#BoleBharat #Vijay_Thakor #Bole_Bharat #समाज
read more