Nojoto: Largest Storytelling Platform

નયન થી નયન મળતાં જ નયન થી વાતો થઈ ગઈ આજે ઘણા સમય

નયન થી નયન મળતાં જ 
નયન થી વાતો થઈ ગઈ
આજે ઘણા સમય બાદ એમની
આંખો એ પણ મારા પ્રેમ ના
પ્રસ્તાવ ને સ્વીકાર્યો..

©RjSunitkumar
  #Beautiful_Eyes
sunitkumar9653

RjSunitkumar

Bronze Star
New Creator
streak icon636