Nojoto: Largest Storytelling Platform

White સોળે શણગારથી સજી ઢજી મારી ખુશીથી, આંખો મારી

White  સોળે શણગારથી સજી ઢજી મારી ખુશીથી,
આંખો મારી તરશે તારી એક ઝલકમાં શરમાવા,
મહેંદી મારી ગહેરી બની ગઈ તારા સાચા પ્રેમની,
ચૂડી મારી ખનકી તારી સાથે હમેશાં રહેવા,
તું અને ચંદા બને વહેલા આવજો,
દુલ્હન બની ગઈ ફરીથી તારી અર્ધાંગિની,
 હંમેશા આપણો સાથ રહે પૂનમની રોશની જેમ ચમકતો...

©Meena Prajapati #karwachouth  લાગણી કવિતા સાચો પ્રેમ કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા  જૂની કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા