તું અને તારી સાથે નો એહસાસ ગમે છે મને તારા સ્પર્શ વગર ની આ સ્પર્શના ગમે છે મને તારી પ્રેમભરી નજરનો સહવાસ ગમે છે મને માસૂમિયતથી ભરેલી તારી મજાક ગમે છે મને વાતે વાતે કરવા તારા હરીહંચા ગમે છે મને તારી આંખો માં છલકતો એ વ્હાલ ગમે છે મને હર ક્ષણ તે લીધેલી મારી સંભાળ ગમે છે મને રાતો ની વાતો ને વાતો ની રાતો ગમે છે મને #yqgujarati #yqbaba #yqmotabhai #manegamechhe #purvishah #yqquotes #yqdidi