White ડૂમો કાઢો , બૂમો પાડો શબદ સાધો નથી આઘો. જીવન પ્યારે છે જ દુલારે, ને પ્રાણે તું, રહ્યો પાછો. કરમ સાચા, ખરા ત્યાગે, ફરક ક્યાં છે જુઓ ઝાઝો. સહ્યા દર્દો, જરા ઝખ્મો, મલમ હૈયાં, તમો રાખો. જરૂર મળશે, ભલા આનંદ આ મનને બસ ,તમે જાણો. ©Mohanbhai आनंद #diwali_wishes