ગેરહાજરી માણસની ખાલી કામ હોય ત્યારે જ વર્તાય સાહેબ, બાકી અહીં મરેલા માણસને કોણ યાદ કરે છે.... મહત્વ તો ખાલી પોતાના આંસુનું જ હોય સાહેબ, બીજાના દુઃખથી વહેતા આંસુનું કારણ પણ કોણ પૂછે છે.... #dilkiavaz #reality #somethingspecial #sadbutright #sometimeitshappen #thinkdifferent