Nojoto: Largest Storytelling Platform

સમય વહે... તું અને હું તણાઈ, લાગણી ઓમાં, દિવસ જાય,

સમય વહે...
તું અને હું તણાઈ,
લાગણી ઓમાં,
દિવસ જાય,
વિતે રાત વાતોમાં..
લાગે છે સૂનું..
રાખી સમતા,
બેઠા છીએ વાટ માં....
આવે ના પાછી,
પળ જે વિતે....
જીવી લઈએ સાથે
રાહ જોઈશું..



 #yqbaba #yadidi #yqgujrati #haiku #મોટાભાઈ #yqcollab
સમય વહે...
તું અને હું તણાઈ,
લાગણી ઓમાં,
દિવસ જાય,
વિતે રાત વાતોમાં..
લાગે છે સૂનું..
રાખી સમતા,
બેઠા છીએ વાટ માં....
આવે ના પાછી,
પળ જે વિતે....
જીવી લઈએ સાથે
રાહ જોઈશું..



 #yqbaba #yadidi #yqgujrati #haiku #મોટાભાઈ #yqcollab
purvishah8999

purvi Shah

New Creator