Nojoto: Largest Storytelling Platform

વાંચન ક્રિયા પોતેજ એક ધર્મ છે તેમ માની બધાજ ધર્મના

વાંચન ક્રિયા પોતેજ એક ધર્મ છે
તેમ માની
બધાજ ધર્મના પુસ્તકો
સમરસ થઈને વાંચનારને
આતુરતા ફાઉન્ડેશન 📚 ના
દિલથી પ્રણામ 🙏

Salute to readers community 👍

Tip:
ગીતા-કુરાન-બાઇબલ
દુનિયાના સૌથી વધુ વંચાતા પુસ્તકો છે
 Read all if you are eager reader
 ( આતુર વાચક )

©kaipan
  #kaipan  #Reader #booklover