Nojoto: Largest Storytelling Platform
niravdave2277
  • 51Stories
  • 20Followers
  • 495Love
    29.0KViews

kaipan

  • Popular
  • Latest
  • Video
a45f95e71314edc3266b1ca30205624b

kaipan

#poem
a45f95e71314edc3266b1ca30205624b

kaipan

*Beautiful Relationship* 

'Let encash the freedom of thought
 as well as act
up to not be harmful to each other'
-
is the best behaviour for 
Beautiful Relationship

©kaipan
  #humantouch 
#kaipan
a45f95e71314edc3266b1ca30205624b

kaipan

a45f95e71314edc3266b1ca30205624b

kaipan

a45f95e71314edc3266b1ca30205624b

kaipan

" *યાદ કરે હર કોઈ"* 

ખેલ યહાં સબ "મન" કા હે
તન તો બસ એક જરિયા હે

જાને "ઉપર ઉપર" સબ કોઈ
"ઝાકે" અંદર ના કોઈ

જલ્દી મેં હે, વક્ત ભી યહાં 
રુકે કેસે - ક્યુ કોઈ?

મારે કોઈ, યા ખુદ મરે
પર "મરે" યહાં હર કોઈ

દુઆ કરો યે રીત બને
કી "યાદ કરે" હર કોઈ

©kaipan
a45f95e71314edc3266b1ca30205624b

kaipan

સફળતા : Success

વ્યક્તિ તેના સપનાને
હકીકત બનાવીદે
તે તેની સફળતા છે

Person turns 
his/her dreams
into the reality
is called success
for him/her

©kaipan
a45f95e71314edc3266b1ca30205624b

kaipan

a45f95e71314edc3266b1ca30205624b

kaipan

Which is assimilated
is only knowledge
other things are
just information.

Assimilated can not be put
in exhibitions but
it reflects as strength.

©kaipan
  #Motivational
a45f95e71314edc3266b1ca30205624b

kaipan

"મારો દેશ મારો ગર્વ છે"

મારું પ્રામાણિક કામ
મારી દેશ સેવા છે
મારી કામની જગ્યા
મારી સુરક્ષા ચોકી છે

એક દિવસનું આ જનુન નથી
આતો રોજ ઉઠતું તુફાન છે

દેશપ્રેમ મારો યજ્ઞ છે
કામ મારી આહુતિ છે

સ્વતંત્રતાનું આ પર્વ છે
મારો દેશ મારો ગર્વ છે

Happy Independence Day

©kaipan
  #India  #IndependenceDay
a45f95e71314edc3266b1ca30205624b

kaipan

  સુંદર મગજ 
😊

- સેવા કે પ્રેમ ભલે નિષ્કામ કરો
   પણ જોડે સેવા કે પ્રેમ મેળવનાર
વ્યક્તિના પ્રશ્નોના "જવાબદેહી" બનો

કારણકે
આ જવાબદેહીજ
( Accountability )
 મગજને સુંદર
બનવામાં મદદ કરશે.

©kaipan
  #motivational #beautiful_mind
loader
Home
Explore
Events
Notification
Profile