નાનો ભાઇ:'આપણે હવે થોડા સમયમાં પૈસાદાર થઈ જઈશું.' મોટો ભાઇ:'એ કેવી રીતે?' નાનો ભાઇ:'આવતીકાલે મારા ગણિતના શિક્ષક પૈસાને રુપિયા માં કેવી રીતે ફેરવાય તે શીખવાડવાના છે.' 😂😂😂😜😜😜