Nojoto: Largest Storytelling Platform

White એકાદ ક્ષણ માટે પણ જો મને તારી ચાહત મળી જાય

White એકાદ ક્ષણ માટે પણ જો મને તારી ચાહત મળી જાય 
જિંદગીભર એકલા જીવવાની મને તાકાત મળી જાય 
એક ક્ષણ પણ ના અળગી કરું તારી પ્રેમભરેલી યાદોને 
તારી યાદોને સહારે જ મારું આયખું વીતી જાય

©Niketa Shah
  #lonely_quotes#niketashah1812wordsarelive