નારી તું એક તારા અનેક સ્વરૂપ, તું તો પ્રેમાળ, દયાળુ, સહનશીલ, નાં તારા પ્રેમનો કોઇ હિસાબ, નાં કયારે ખૂટે તારી ચહેરાની હસી. તું તો બીજાના વિચારોમાં જીવતી, બીજાની ખુશીમાં ખુશ થઇ રહેતી, યુગોથી તારા મનની કસોટી થતી, તોય ચહેરાની ખુશીમાં નાં ખોટ આવતી. ક્યારેક રાધા બની ક્યારેક દુર્ગા બની, નારી તું તો સુંદર લાગતી કલ્યાણી . મનમાં નાં ડર હમેશાં રહેતી મલકાતી. નારી તું નારાયણી ક્યાંય નાં અટકતી, ©Meena Prajapati #womens_day_special