#મારે મારા દિલ ની ઘણી વાતો મારે તને કરવી છે પણ આ સમય એટલો કે દોડી રહ્યો છે કે બસ એક સમય જ કાયમ ઊભો નથી રહે તો, કે ક્યાંક દૂર બસ તું અને હું જ હોય અને હું મારા મનમાં રાખેલી દિલ ની વાતો ના અભરકા પૂરા કરી શકું. #પ્રેમ
Mukeshdan Gadhavi
#મારી કલ્પના ઓ થી તો તું સાવ અલગ જ છે મારે તને મારી કલ્પના ઓ માં કેમ સમાવી. જયારે તારી સાથે હોવ છું ત્યારે તારા માં હુ શુ શોધું છું એ મને પણ નથી સમજાતું #પ્રેમ
Mukeshdan Gadhavi
તારા લખાયેલા દરેક સંવાદ મે ધ્યાન થી વાચ્યા તેમાં મારો કોય ઉલ્લેખ જ નથી.
તે ખાલી મારા લખાયેલા સંવાદ જ વાચ્યા પણ પણ તે સંવાદો લખતી વખતે મારી લાગણી ઓ ના સમજ્યો. #પ્રેમ