Find the Best પ્રેરક Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutપ્રેરક, પ્રેરકવાર્તા,
Ramesh Chaudhary
Unsplash કૈસી લત લગી હૈ તેરે દીદાર કી, બાત કરો તો દિલ નહીં ભરતા, ના કરો તો દિલ નહીં લગતા. ©Ramesh Chaudhary #lovelifequotes ગુજ્જુ એટિટ્યુડ સંઘર્ષથી સફળતા
#lovelifequotes ગુજ્જુ એટિટ્યુડ સંઘર્ષથી સફળતા
read moreZarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
"જય માતાજી " ભક્તિ પચાવવી ખુબજ અઘરી છે વ્હાલા અન્ય વસ્તુ પચી જાય પણ ભક્તિ તો થોડુ કહેરાવે ભક્તિ કરવા વાળા ને કોઈની ભુલ, કોઈની ખૂબી, કોઈની ખામી, કોઈની પ્રશંસા, આ બધી વાતોથી કોઈ લેના દેના નથી મીરાબાઈ,નરસિંહ મહેતા, સુદામા,જલારામબાપા બજરંગદાસ બાપા આવા તો કેટલાય બીજા ભક્તો પણ છે કે જેને શામળિયા એ સાક્ષાત દર્શન દીધા છે .... પણ એમને ક્યારેય અજરો નથી થયો એ કોઈને સુધારવા ગયા નથી કારણ કે સંપૂર્ણ ઈશ્વર ના ચરણે સમર્પણ હોય ,અને એ પછી આપણે કોઈ ને કંઈ કહીયે તો આપણો ભરોસો તૂટે,અને આપણે કરતા છીએ એ પણ સાબિત થાય છે... zmd "સ્મશાન" સુરત..... ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
મારી શકે ન મૃત્યુ, છત્તર બની ગયાં છે, વિવેકમાં રહી, જે ઈશ્વર બની ગયાં છે. સંબંધ પણ ન રાખો, દિલની કરો ન વાતો, પાષાણથી વધું જે, પથ્થર બની ગયાં છે. મ્હેંકી ઉઠી છે સંતો, એની સુવાસ ચોમેર, કચડાઈને જ જાતે, અત્તર બની ગયાં છે. એવાં જ મોજ માણે, શીખર ઉપર ચડીને, ગાળી જ જે હિમાળો, શંકર બની ગયાં છે. કેવી મળી અજાયબ, વાણી પરાની 'ચાતક', શબ્દો બધાં અમારા, મંતર બની ગયાં છે. ગફુલ રબારી "ચાતક" ©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna