Nojoto: Largest Storytelling Platform
ruchitvaland4527
  • 416Stories
  • 174Followers
  • 4.1KLove
    7.5KViews

Ruchit Valand

I AM WRITER

Www.Ruchitvaland.com

  • Popular
  • Latest
  • Video
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

White कभी आग सी लगती हैं ये जिदंगी...
तो कभी ठंड सी लगती हैं ये जिदंगी...
 बस कूच दिन का तो तमाशा हैं ये जिदंगी... तो फिर क्यूं सबको बोझ सी लगती हैं ये जिदंगी...

©Ruchit Valand #writerruchitvaland #RuchitValand #instgram
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

White પસંદ એને કરો જે પરીવર્તન લાવી શકે...
 
બાકી પ્રભાવિત તો મદારી પણ એક સમયે કરે છે મિત્રો...

🙏શુભ રાત્રી જય માતાજી🙏

✍️રૂચિત વાળંદ ✍️

©Ruchit Valand #RuchitValand 
#writerruchitvaland
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

White કમૅ પર નિર્ભર રહો લોકોનાં ખોટાં વાયદાઓ પર નહીં... આ દુનિયા છે જાણતા ને અજાણ્યા બનાવી દે છે સમય આવે ત્યારે... 🙌🙌😊

✍️રૂચિત વાળંદ✍️

©Ruchit Valand #writerruchitvaland 
#RuchitValand 
#instgram 
#Google
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

White #અંત 

શરૂઆત હંમેશાં અંત સુધી પહોંચવા માટે જ હોય છે... બસ ખાલી રસ્તા શોધવામાં જીવનની શાંતિ ક્યાંક અટવાઈ છે મિત્રો...

✍️રૂચિત વાળંદ ✍️

©Ruchit Valand #writerruchitvaland 
#RuchitValand 
#googleshayari 
#instgram 
#gujaratishayari
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

White #હકીકત 

બઘાની ઇચ્છાઓ પૂરી કરવા વાળાઓ ક્યારે પોતાની પણ ઈચ્છાઓ પૂરી કરીને જોવો.... જીવન જોખમમાં મૂકી ને પૈસા કમાવ છો તો ક્યારેક પોતાનાં પર પણ ખર્ચ કરીને જોવો... 
   
        ✍️રૂચિત વાળંદ✍️

©Ruchit Valand #writerruchitvaland 
#RuchitValand 
#life
#હકીકત
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

White स्वार्थी लोगो से सावधान

©Ruchit Valand #Sad_shayri
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

White कूच बाते अधूरी रहजाती है...

©Ruchit Valand #sad_shayari
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

Life Like 🙏એક ગરીબ (માં) નો દીકરો એક દિવસ (માં) જોડે આવે છે, અને કહે છે કે, (માં) આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની જિંદગી પોતાની મરજીથી જીવે છે, તો આપણે કેમ આવી જીંદગી જીવએ છે, તો એ (માં) એ બોવજ સરસ જવાબ આપ્યો કે બેટા જે લોકો એમની જીંદગી એમની મરજીથી જીવે છે ને એ લોકો ને પણ ખબર નથી કે આજે જે જીંદગી એ જીવી રહ્યા છે એ પણ એમના સાથે નથી આવવા ની પણ આપણે જે જીંદગી જીવી રહ્યા છે ને એતો નસીબ વાળાનેજ જીવવા મળે છે,🙏
(ના કોઈ પ્રોબ્લેમ ના કોઈ ની ચિંતા) 
 👏માં તો માં જ છે એ પછી આપણી હોય કે બીજાની👏
  ✍રૂચિત વાળંદ✍

©Ruchit Valand #Lifelike
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

સપનાંઓ હકીકતના સત્ય ને જાણતા નથી...
એટલે જ તો અગણિત આવ્યા કરે છે

©Ruchit Valand #RuchitValand
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

जब बर्दास्त करनेकी हद हो जाती है... तब तकलीफे गुस्सा बनकर बहार आती है...!!

©Ruchit Valand #RuchitValand
loader
Home
Explore
Events
Notification
Profile