Nojoto: Largest Storytelling Platform
niketashah1069
  • 257Stories
  • 515Followers
  • 5.1KLove
    31.2KViews

Niketa Shah

i am a house maker and i writie some little poem,thoughts...

  • Popular
  • Latest
  • Video
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

#niketashah1812wordsarelive
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

White સહન ત્યાં સુધી જ કરવું 
જ્યાં સુધી સ્વમાનને હાનિ ના પોંહચે.

©Niketa Shah
  #sad_quotes#niketashah1812wordsarelive
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

White તું કહી દે 
ને હું સમજુ પણ નહી 
એટલી નાસમજ નથી 
મારી લાગણીઓ 
તારા તરફની

©Niketa Shah
  #Sad_Status#niketashah1812wordsarelive
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

White તારાથી વ્હાલું કંઈ નઈ 
નઈ કંઈ તારાથી વિશેષ 
તને સમર્પિત થઈને 
તારી જ બનું સવિશેષ

©Niketa Shah
  #love_qoutes#niketashah1812wordsarelive
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

તારી મારી વચ્ચેની એ રાત 
બની ગઈ ખાસ મુલાકાત 

એકબીજાના સાનિધ્યમાં 
વીતી ગઈ હતી એ રાત 

આંખો-આંખોમાં થતી હતી વાત 
મૌન હોઠ કહી ગયા હૈયાની વાત 

બહુ ખાસ હતી વરસાદની એ રાત 
પ્રિયતમ સાથેની હતી એ ખાસ મુલાકાત

©Niketa Shah
  #Tuaurmain#niketashah1812wordsarelive
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

ક્યારેક તો આવીને મળી જા મુજને સ્વપ્નમાં 
આજે પણ મારા ગમતા સ્પર્શ ની રાહ જુવે છે 
હૈયું મારું

©Niketa Shah
  #chaandsifarish#niketashah1812wordsarelive
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

White મારી આદતો જ મારા દુઃખનું કારણ બને છે 
તારી આદત મને એ વાત સમજાવી ગઈ

©Niketa Shah
  #love_shayari#niketashah1812wordsarelive
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

White તૂ યાદ નથી ડોળ એવો નહી કરું 
બસ હવે મને સ્પર્શતો તારો એ સાદ નથી 
દુઃખ એનું જરાક છે

©Niketa Shah
  #love_shayari#niketashah1812wordsarelive
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

White વિશ્વાસનો દિપક 
પ્રગટાવ્યો છે પ્રભુ 
લાજ મારી રાખજે 

તારા ભરોસે બેઠી 
સઘળું ભૂલીને 
સાથ તારો આપજે 

મધદરિયે છોડીશ નહી 
તારું બાળક સમજી 
સમજી તું તારજે

©Niketa Shah
  #sad_shayari#niketashah1812wordsarelive
0a7fdf191de18af5375105d9af715793

Niketa Shah

White જેને સમજાવી ના શકાય 
એને એના હાલ પર છોડી દેવું 
આપણાં સ્વાસ્થ્ય માટે લાભદાયી છે

©Niketa Shah
  #Sad_shayri#niketashah1812wordsarelive
loader
Home
Explore
Events
Notification
Profile