Nojoto: Largest Storytelling Platform
nojotouser2314587320
  • 15Stories
  • 3Followers
  • 88Love
    0Views

Prem👻👻

follow and support please 😊

  • Popular
  • Latest
  • Video
104f3b31b87b6b02c2c48df615d3215d

Prem👻👻

ચૂપ રહેવા થી સિંહની જાત બદલાઈ ના જાય,,

ને

રાડો પાડવાથી કુતરા સિંહ ના થઇ જાય..! can I right?

#Lion 
#lionlife

can I right? #Lion #lionlife #Rap

104f3b31b87b6b02c2c48df615d3215d

Prem👻👻

હું ફરી નહીં મળૂ "યાદ" રાખજે ,,



તું આ નખરા માં થોડું "માપ" રાખજે... છોકરી ના નખરા😂

#Resolution_2020

છોકરી ના નખરા😂 #Resolution_2020 #Rap

104f3b31b87b6b02c2c48df615d3215d

Prem👻👻

હા માન્યું કે જોયા હશે મારા જેવા સત્તર,,,😃

પણ

જરા સાંભળીને વહાલા એ મારા જેવા હતા !😊


હું નહીં....😏 😅😅

#LightsInHand
104f3b31b87b6b02c2c48df615d3215d

Prem👻👻

હારી ને માણસ કંટાળતો નથી,,

પણ

કંટાળી ને હારી જાય છે!! ...

#backseat
104f3b31b87b6b02c2c48df615d3215d

Prem👻👻

જિંદગી બહુ ટૂંકી છે,

મજા કરતા શીખો,

અરે


નસીબ સુ ચીજ છે! 


તેને બદલતા શીખો.
 #backseat
104f3b31b87b6b02c2c48df615d3215d

Prem👻👻

જિંદગી બહુ ટૂંકી છે,

મજા કરતા શીખો,

અરે


નસીબ સુ ચીજ છે! 


તેને બદલતા શીખો. #backseat
104f3b31b87b6b02c2c48df615d3215d

Prem👻👻

અરીસા માં 'મુખ' 

અને

સંસાર માં 'સુખ'

હોતા નથી,માત્ર દેખાય છે.!! જિંદગી ની હકીકત 

#Mirror

જિંદગી ની હકીકત #Mirror #વિચાર

104f3b31b87b6b02c2c48df615d3215d

Prem👻👻

ખરેખર સાચો પ્રેમ હોય તો કદી કોઈ ભૂલતું નથી,,,

કદાચ એટલે જ ફરી દિલ નું બારણું ખુલતું નથી..... love ની હકીકત

#Love #for you

love ની હકીકત #Love #for you #વિચાર

104f3b31b87b6b02c2c48df615d3215d

Prem👻👻

કોઈ તમારો હાથ પકડે તો જકરું થી પુછજો

કે,,,,


'સમય' પસાર કરશો કે 'જિંદગી'!!


:) love line

#NightPath 
#Love
104f3b31b87b6b02c2c48df615d3215d

Prem👻👻

તું નજર ના લાગે એટલે કાજલ લગાવે છે,


 કે!


 નજર ના હટે એટલે?? love its true

#chai_love
loader
Home
Explore
Events
Notification
Profile