Find the Best વિચાર Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos about
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી રેતી નાં ઢગલામાં સપનાઓ ગૂંથાય છે, રોજ ચણતર કરી એ આખરે વિખરાઈ છે, ગમતી લાગણીઓને ક્યાં ક્યાં લેવા જાવી, મળે જ્યાં મેદાન ત્યાં એનાં પાયા નંખાય છે, ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિચાર
#જીવનડાયરી #વિચાર
read moreDarshana
ચાલો આજે કાંઈક પૂછું?! કોઈ બકેટ લિસ્ટ બનાવ્યું છે?, સમજાવું 😊 કાંઈક લાઈફમાં કરવું હતું સ્પેશ્યલ, ગમતું, ને બાકી રહી ગયું હોય, કોઈ ઈચ્છા ,મહત્વાકાંક્ષા ક્યાંક લખીને રાખવી એટલે બકેટલીસ્ટ! લખીશું,તો કયારેક આ બીઝી લાઈફમાંથી સમય કાઢીને વંચાશે, ને વંચાશે તો કંઈક કરવાનું મન થશે,કેમ કે ઘણા ખરા લોકો પોતાની ઈચ્છાઓ ને લિસ્ટમાં છેલ્લે મૂકી રાખે અને રોજબરોજની દોડાદોડ અને તકલીફો, સમાધાનોમાં દિવસો વિતતા જાય અને પછી ભુલાતું જવાય...પોતાની ઈચ્છા આકાંક્ષાઓ. બસ એટલું જ કહીશ બને તો લખી રાખો , કામ આવશે 😇😊 કાંઈક થશે , કરી શકાશે, પોતાના માટે કયારેક કદાચ !!! #હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujarati #yqgujarati #yqmotabhai #ગુજ્જુ #વિચાર
#હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujarati #yqgujarati #yqmotabhai #ગુજ્જુ #વિચાર
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી સચેત - સમભાવ - સ્વભાવ તમે તમારા માટે જીવો છો કે બીજાના માટે એ તમારે નક્કી કરવાનું છે, પરોપકાર નો સ્વભાવ પણ લોકોને અતિશયોક્તિ લાગે છે, ©વિસામો (હિમાંશુ વઘારીયા) બીજાનું વધુ વિચારીને તમારું ન બગાડો, લોકો ને સારા લોકો પણ ખરાબ જ લાગે છે, #સત્ય #સારા #બેકાર #વિચાર #લોકો #ખરાબ
બીજાનું વધુ વિચારીને તમારું ન બગાડો, લોકો ને સારા લોકો પણ ખરાબ જ લાગે છે, #સત્ય #સારા #બેકાર #વિચાર #લોકો #ખરાબ
read moreQuotes of Adi
સત્ય છુપાયું, શોધવા મથે એક. અસત્ય દેખાયું, પામવા મથે અનેક. #સત્ય #અસત્ય #જીવન #શોધ #ખ્યાલ #વિચાર #લોકો #ગુજરાતી
#સત્ય #અસત્ય #જીવન #શોધ #ખ્યાલ #વિચાર #લોકો #ગુજરાતી
read morePARESH PRABHAT
એક ચેહરો છુપાયેલો હતો.... #mohabbatein pratu2130 Bhavna official Sneha Kesharwani Kittu ❤ Anshu writer
read more