Nojoto: Largest Storytelling Platform
siddhivyas1996
  • 36Stories
  • 91Followers
  • 358Love
    0Views

Siddhi Vyas

  • Popular
  • Latest
  • Video
301fc71a821c018297d2541249bb3b78

Siddhi Vyas

આજે પણ યાદ છે મને મારુ બાળપણ,
ને બાળપણની મારી દોસ્તી ને એમાં એક તું.
તારા મારા સંબંધ માં લોકો ની એ ઇર્ષા,
ને સંબંધ તોડાવવાની હોડ ને એમાં એક તું.
સ્કુલમાં એક બીજાનો સાથ આપવાનો,
ને એમાં થતા ઝગડા ને એમાં એક તું.
દોસ્તી માટે માં -બાપ સાથે પણ ઝઘડી લેવાનું,
ને તોપણ એકબીજા ને મળવાનું ને એમાં એક તું.
આજે પણ યાદ આવે ત્યારે એકબીજાને ફોન કરી,
ને એ બાળપણ વાગોળવાનું ને એમાં પણ એક તું.

301fc71a821c018297d2541249bb3b78

Siddhi Vyas

कहीं देखा हैं तुमने उसे 
जो मुझे सताया करता था 
जब भी उदास होती थी मैं 
मुझे हँसाया करता था 
एक प्यार भरा रिश्ता था वो मेरा 
जो मुझे अब भी याद आता हैं 
खो गया वक्त के भँवर में कहीं 
जो हर पल मेरे साथ होता था 
आज एक अजनबी की तरह हाथ मिलाता हैं 
जो छोटी से छोटी बात मुझे बताया करता था 
कहीं मिले वो किसी मोड़ पर 
तो उसे मेरा संदेशा देना 
कोई हैं जो आज भी उसका इंतजार कर रहा हैं 
जिसे वो मेरा सच्चा साथी बोला करता था |
301fc71a821c018297d2541249bb3b78

Siddhi Vyas

301fc71a821c018297d2541249bb3b78

Siddhi Vyas

301fc71a821c018297d2541249bb3b78

Siddhi Vyas

301fc71a821c018297d2541249bb3b78

Siddhi Vyas

301fc71a821c018297d2541249bb3b78

Siddhi Vyas

301fc71a821c018297d2541249bb3b78

Siddhi Vyas

301fc71a821c018297d2541249bb3b78

Siddhi Vyas

 #love
301fc71a821c018297d2541249bb3b78

Siddhi Vyas

"મુસ્કાન બની જાય છે"

અડગ મનના માનવીને પણ સમય સામે ઝુકવું જ પડતું હોય છે
મજબૂરી જ્યારે બહુ જ વધી જાય,સમાધાન બની જાય છે

આવેલા રુદનને ક્યારેક વહેવા દેજો આંખોમાંથી નહિતર
ન નીકળેલા આંસુઓ, હૃદયમાં રહીને તોફાન બની જાય છે

વચનોની શક્તિને કદી ઓછી અકવાની ભૂલ ન કરશો,
હૃદયનાથી નીકળેલા બોલ ક્યારેક અભિશાપ,તો ક્યારેક વરદાન બની જાય છે

નાદાન વ્યક્તિ જ બધી બાબત સમજવાની કોશિશ કરે છે,
સમજદાર લોકો તો સમજી વિચારીને નાદાન બની જાય છે

ભૂલ થશે ગણતરીમાં પીડા હૃદયની આંસુઓથી માપશો,
દર્દ પણ જ્યારે હદથી વધી જાય, ત્યારે એ મુસ્કાન બની જાય છે


 #muskan
loader
Home
Explore
Events
Notification
Profile