Nojoto: Largest Storytelling Platform

m k stan

read more

m k stan

read more

Meena Prajapati

#Book જૂની કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા લાગણી કવિતા

read more
Unsplash પપ્પા,......

સ્વીકારી લીધી છે ઘણી નાની મોટી વાતોને મનમાં,
કેમના અધૂરા દિવસો પૂરા થાય વાતો કર્યા વિના,

નથી રહી કોઈ જીદ જેને પૂરી કરવા રિસાઈ જાઉં,
નથી રહી કોઈ કલ્પના જેના સપના જોઉં,

છબી જોઈ તમારી મનને શાંત કરું ,
વિખેરાઈ જાય મન તોય મનને રાજી કરું,

છું તમારી લાડકી દિકરી ,
એટલે તો આકરી જીંદગીની શરતો સ્વીકારી છે,...

©Meena Prajapati #Book  જૂની કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા લાગણી કવિતા

Kavi Hirendrasinh Vaghela Godhavi

#જગતમાં #kavihirendrasinhvaghela

read more

Kavi Hirendrasinh Vaghela Godhavi

#મળીનેઆવ્યાં #kavihirendrasinhvaghela

read more

Nayak Dinesh

#moon_day

read more
White આકાશ
********
મારી અગાસીનું આકાશ
અનંત છે,
નજરની પહોંચ બહાર છે.
શિયાળે શીતળતા વરસાવતું,
ઉનાળે ઘણી ઉષ્ણતા..
પણ
શીઘ્રસ્નાતા જેવું
ચોમાસે રમણીય...
લાગે પોતીકું પોતીકું..
ઋતુઓથી રિસાય 
તો
દશે દિશાએ
સાવ કોરા કાગળ જેવું ...
આંખોથી પીધા કરું એની રમણીયતા
મને ગમે છે
નિત્ય નૂતન
અગાસીનું
આકાશ...
        
    -દિનેશ નાયક "અક્ષર"

©Nayak Dinesh #moon_day

"जय" - कवि

साहस

read more

Meena Prajapati

#sad_quotes સાચો પ્રેમ કવિતા Aaj Ka Panchang ગુજરાતી ટૂંકી કવિતા

read more
White જીંદગીમાં સારું બોલવાવાળા અને 
 વિશ્વાસમાં લેવા વાળા ઘણા લોકો મળશે,
વખાણ પણ કરશે,
આંખો બંધ કરીને કોઈ પર ભરોસો નાં કરો,
ક્યારે Hurt કરી દેશે ખબર પણ નહી રહે...

©Meena Prajapati #sad_quotes  સાચો પ્રેમ કવિતા Aaj Ka Panchang ગુજરાતી ટૂંકી કવિતા

Navgan Chohan

સાચો પ્રેમ કવિતા

read more

Navgan Chohan

#GoodMorning

read more
White navghna cohana

©Navgan Chohan #GoodMorning
loader
Home
Explore
Events
Notification
Profile