Find the Best કોટ્સ Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutકોટ્સ, ગુજરાતીકોટ્સ,
RjSunitkumar
જીવનમાં ખરા મિત્રો ખૂબ જ ઓછા મળતા હોય છે જો ખોટું હોય ને એ પણ મોઢા પર જ કહી દે બાકી ભીડ તો ઘણી બધી આવતી જતી રહેતી હોય છે આ મજાના જીવનમાં.. ©RjSunitkumar #friends
RjSunitkumar
White અમુક યાદો નો મિજાજ જ અલગ હોય છે યાદો પણ જીવવા જેવી લાગતી હોય છે.. ©RjSunitkumar #Sad_Status
RjSunitkumar
White પૈસા થી બધુજ ખરીદી શકાતું હશે પણ ખરો પ્રેમ,ખરી લાગણી, ખરા સંબંધો,માં બાપ નો પ્રેમ કદાપિ પૈસા થી તોલી શકાતો નથી.. ©RjSunitkumar #love_shayari
RjSunitkumar
White પૈસા થી મોટો માનવતા નો ધર્મ હોય છે ©RjSunitkumar #good_night
Gopal
Unsplash સ્ત્રી ના ભાગે પાત્રજ ઘણાં આવ્યાં ભજવવા ના એટલે એને તૈયાર થતાં વાર લાગે છે. . ©Gopal #library #girlfriendproposeday Life_Experiences
#library #girlfriendproposeday Life_Experiences
read moreRjSunitkumar
Unsplash book સાથે નો પ્રેમ જ એટલો બધો છે કે બીજા કોઈ પણ ચક્કર માં પડવાનો હવે સમય જ નથી રહ્યો... ©RjSunitkumar #Book
RjSunitkumar
White कितना भी समेटले कुछ न कुछ तो छुटे गा ही तू बस बेबाक हो के हर पल को मौज से जीता चला जा। ©RjSunitkumar #sunset_time