Nojoto: Largest Storytelling Platform
ap9270921974488
  • 267Stories
  • 27Followers
  • 2.1KLove
    688Views

A P

I am a good reader, listener. science in brain,, commerce in vein, artist by Nature ,, CA by nearest future.

https://twitter.com/ApoorvPrajapat9?s=09

  • Popular
  • Latest
  • Video
5d7b006053fbeae62cd2a1222f17c776

A P

White ये शहरी शाम अब अजनबी सी लग रही है
ये  पुरानी सड़के भी अब नई नई सी लग रही है
कुछ तो जरूर हुआ है मेरे और तुम्हारे बीच 
में तो वही पुराना हु पर तू कुछ बदली सी लग रही है

©A P #AP  आज का विचार

#ap आज का विचार

5d7b006053fbeae62cd2a1222f17c776

A P

સવાર થઈ ને આવી છે વાદળ પર નવી કિરણો
ત્યારે આવી અમૂલ્ય નવી સવાર થઈ છે..
તમે આવ્યા એજ કામ નું જાણવા નથી કોઈ કારણો 
 આ સવાર આવતા એમ પણ બહુ વાર થઈ છે
રાતો ના કાળા અંધારા માં પણ નથી કરી આંખો બંધ
ત્યારે જ તો સવાર સવારમાં  રાતી વાર થઈ છે 
રાહ જોઈ છે મે તારા ઓ ની ગણતરી કરતાં કરતા
એટલે જ સમય ની ગણતરી અણીદાર થઈ છે
આંખો તો તારી રાહ જોઈ જોઈ ને સુકાઈ ગઈ છે 
  તારા પ્રતાપે નરમ રહેતી નજર પણ હવે કટાર થઈ છે
થાક્યો નથી ઝરૂખા થી રસ્તાઓ ને જોતા જોતા
કમર તો બસ  એમ અમસ્તી જ સીધી ટટ્ટાર થઈ છે
તકલીફો પડી છે મને, પણ તને કંઈ જ પૂછવું નથી મારે
કારણ કે આ "અપૂર્વ" સવાર આવતા બહુ વાર થઈ છે

©A P #Sunrise
#સવાર
#અપૂર્વ

#Sunrise #સવાર #અપૂર્વ #કવિતા

5d7b006053fbeae62cd2a1222f17c776

A P

જેવી તમારી ઈચ્છા એવી અનુકૂળ રાખી મારી મરજી
 નિર્ણય લેવાઈ જાય ,પછી નકામી બધી તમારી અરજી
માટે ઈચ્છા કાબૂ માં રાખો ને બોલી ને રાખો સંયમ માં 
કાલે બદલાશે તમારી ઈચ્છા નહિ બદલાય મારી મરજી

©A P #marji
5d7b006053fbeae62cd2a1222f17c776

A P

હું એકલો મારી ચા એકલી, એકલી આ કાળી રાત 
કેટલી જોવડાઈ વાટ ને અને કેટલી ટાળી વાત 
વિચાર્યું નહોતું ક્યારેય, ના આશા છે તારા આવવાની 
"મને" લગાડી લત તારી,મારી કિસ્મતે મારી લાત

©A P #ચા
#હું_તું
#અપૂર્વ

#ચા #હું_તું #અપૂર્વ #શાયરી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile