Nojoto: Largest Storytelling Platform
alpeshkarena0956
  • 10Stories
  • 174Followers
  • 103Love
    51Views

Alpesh Karena

ભણવામાં એન્જિનિયર, કામ કરવામાં પત્રકાર, સંદેશ વાળા પગાર આપે છે એટલે જીવન ચાલે છે. કવિતા અને ગદ્ય લખવાનો શોખ છે. અમદાવાદમાં રહેવાનું અને આખી દુનિયામાં ફરવાનું.

  • Popular
  • Latest
  • Video
5f79c6ee6ae03642c0b3926cee1ec698

Alpesh Karena

આ આપણુંં પોરબંદર છે

આ આપણુંં પોરબંદર છે

5f79c6ee6ae03642c0b3926cee1ec698

Alpesh Karena

 રાંધણછઠ્ઠ આવી ગઈ

રાંધણછઠ્ઠ આવી ગઈ

5f79c6ee6ae03642c0b3926cee1ec698

Alpesh Karena

એ ક્યાં સુધી રહેશે હખણો

એ ક્યાં સુધી રહેશે હખણો

5f79c6ee6ae03642c0b3926cee1ec698

Alpesh Karena

તમે મારી ચિંતા કરશો નહીં

તમે મારી ચિંતા કરશો નહીં #nojotovideo #શાયરી

5f79c6ee6ae03642c0b3926cee1ec698

Alpesh Karena

 ભમરા ભમરીની વિરહ કથા

ભમરા ભમરીની વિરહ કથા #કવિતા

5f79c6ee6ae03642c0b3926cee1ec698

Alpesh Karena

તમારા કર્ણપટમાં મારી જે વાણી છે ને, એ મારો બાપ,
અહીંથી ત્યાં સુગંધ જે ફેલાણી છે ને, એ મારો બાપ

તમને મારી આંખ દેખાશે અને વધી વધીને આંસુ,
પણ આંસુની અંદર જે પાણી છે ને, એ મારો બાપ.

ઘરમાં એક જ બંધનમાં છીએ નાનો, મોટો અને મમ્મી,
આ કળે કળ જ્યાંથી જોડણી છે ને, એ મારો બાપ.

ખોખું જોઈને નહી, અંદરની હવા પ્રમાણે ભાવ આપવાનો
અલ્પેશની જે આ અઘરી ટણી છે ને, એ મારો બાપ.

મોતની ખબર નહી પણ યમરાજ કેમ નર્વસ દેખાય છે,
પેલા પાડાની પૂંછ જ્યાં ફસાણી છે ને, એ મારો બાપ.

ભગવાને કહ્યું હતું કે ધર્મનું પતન થશે એટલે હું આવીશ,
અરે કાન્હાની જે આ ભવિષ્યવાણી છે ને, એ મારો બાપ.

- અલ્પેશ કારેણા. એ મારો બાપ

એ મારો બાપ

5f79c6ee6ae03642c0b3926cee1ec698

Alpesh Karena

 વાત...

વાત... #કવિતા

5f79c6ee6ae03642c0b3926cee1ec698

Alpesh Karena

 માહિતી

માહિતી

5f79c6ee6ae03642c0b3926cee1ec698

Alpesh Karena

 આ પડાવ માટે નવો માણસ છું

આ પડાવ માટે નવો માણસ છું #કલા

5f79c6ee6ae03642c0b3926cee1ec698

Alpesh Karena

 અછાંદસ

અછાંદસ #શાયરી

loader
Home
Explore
Events
Notification
Profile